Skip to content

સતપંથનો પંચમવેદ (ગુરુમુખવાણી) – એક કપોળ/કલ્પિત શાસ્ત્ર

એપ્રિલ 16, 2011

આ પોસ્ટમાં શ્રી અખિલવિશ્વ સતપંથી ધર્મીય સંઘ, કલકતા દ્વારા પ્રકાશિત “પંચમવેદ – ગુરુવાણી ” નામના પુસ્તકના અંશની સ્કેન કોપી મુકવામાં આવી છે. સતપંથીઓના આ શાસ્ત્રમાં અગત્યના મંત્રો, મુકતિનો ભેદ, મહાપુજા વિધિ વગેરે દર્શાવવામાં આવ્યા છે. આ પુસ્તક અને તેના શ્ર્લોકો દરેક સતપંથીઓ માટે ઘણા મહત્વના ગણાય છે. આ પુસ્તકમાં સમાવવામાં આવેલા મંત્રો અને ક્રિયાની રચના સતપંથના સ્થાપક પીર ઇમામુદ્દીન ઉર્ફે ઇમામશાહ દ્વારા કરવામાં આવી હતી. આ પુસ્તકની વિધિ કે શ્ર્લોકો ને હિન્દુ શાસ્ત્રોમાં કયાંય જોવા નહી મળે કેમ કે આ એક માત્ર કલ્પિત શાસ્ત્ર છે જેને વાસ્તવિકતા સાથે કોઇ જ સંબંધ નથી. આ પુસ્તક અને તેના શ્ર્લોકોનો એક જ ઉદ્દેશ છે કે હિન્દુઓને મુર્ખ બનાવી મુસ્લિમ બનાવવા.

આ કપોળ-કલ્પિત પુસ્તકની માહિતિ –

નામ – પંચમવેદ – મુક્તિનો ભેદ મહાપુજા મંત્રો – ગુરુમુખવાણી

પ્રકાશક – શ્રી અખિલવિશ્વ સતપંથી ધર્મીય સંઘ, કલકતા-૬૧

આવૃતિ – સપ્ટેમ્બર, ૧૯૯૪

મુદ્રક – પરફેકશન ગ્રાફિકસ, અમદાવાદ. ફોન – ૩૩૮૧૦૬, ૩૩૭૬૮૪

નીચેના પાનામાં માતાજીના શ્ર્લોકમાં અલ્લાહ ઉમેરીને હિન્દુત્વની હાંસી ઉડાવવામાં આવી છે તે જોઇ શકો છો.

ઉપરના શાસ્ત્રમાં સતપંથના જે મુળ શ્ર્લોક બતાવવામાં આવ્યા છે તે જોઇને શું આપ આ લોકોને સંપુર્ણ હિંદુ કહી શકશો ? જે લોકો અલ્લાહ, મોહમ્મદ અને ઇમામની દુઆ વાંચે છે અને તેની પુજા કરે છે તેને હિંદુ કઇ રીતે ગણી શકાય ? આ પુસ્તકને સતપંથના સંચાલકો દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ છે. આ પુસ્તક સાબિત કરે છે કે સતપંથ માં મુસ્લિમ ધર્મના અંશ છે અને તેના સંપુર્ણ હિંદુ સંપ્રદાય હોવાના દાવાઓ બિલકુલ જુઠાણું જ છે.

Advertisements
ટિપ્પણી આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s