Skip to content

પીરાણાં-સતપંથની પુજા વિધિ

ફેબ્રુવારી 24, 2011

નમસ્તે,

આજની આ પોસ્ટમાં આપને પીરાણાં-સતપંથ સંપ્રદાયની પુજા વિધિની વાત જણાવવી છે. જો કે મુળ તો પીરાણાંમાં આવેલી દરગાહમાં ઇમામુદ્દીન(ઇમામશાહ)ની કબરની પુજા કરવામાં આવે છે પણ હવે તેમાં સુધારા-વધારા કરીને અને લોકોને ગુમરાહ કરવા તેનું નામ બદલીને “સમાધિ મંદિર” કરી દેવામાં આવ્યું છે. આમ તો જાણીને જ નવાઇ લાગે કે એક મંદિરમા “કબર પુજા” વળી કેવી !!? પણ, એ જ તો સતપંથ-પીરાણાં નામના સંપ્રદાયની વાસ્તવિકતા છે !!!

અહિ પીરાણાની પુજા વિધિના કેટલાક ભાગ સ્કેન કરીને મુકુ છું જે નીચે પ્રમાણે આપ જોઇ શકો છો..

(ફોટો ઉપર કલિક કરવાથી તે મોટી સાઇઝમાં જોઇ શકાશે.)

ઉપરના કેટલાક પાના જોઇ ને આપ પણ અંદાજ લગાવી શકો છો કે તેમાં વાસ્તવિકતા શું છે ! પહેલી નજરે કોઇ પણ તેને કોઇ મુશ્લિમ ધર્મના પુસ્તક હોવાનુ અનુમાન લગાવી શકે છે. પણ પીરાણાંની માયાજાળમાં ફસાયેલા હિંદુઓને તેમાં કંઇ જ અજુગતુ નથી લાગતું તેનુ પારાવાર દુઃખ છે.

હિંદુ સમાજના આસ્થાળુ લોકો ને વાસ્તવિકતાથી પરિચિત કરવા આપ મિત્રોની મદદની થોડી આશા રાખુ છું. જો આપ અહી જણાવેલી કોઇ પણ માહિતિ કયાંય પણ વહેંચીને લોકોને જાગૃત કરવા ઇચ્છો તો તેનો ઉપયોગ કરવાની આપને છુટ છે.

આપના હંમેશના સહકારની અપેક્ષા સહ..

આવજો.

Advertisements
ટિપ્પણી આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s